The Accident પ્રેમના પગલાં -14

(151)
  • 3k
  • 1
  • 1.2k

હું ઘોર આત્મગ્લાનીથી પીડાઈ રહ્યો હતો. કોણ જાણે કેમ પરંતુ મારા મનમાં એ વાત ઘર કરી ગઈ હતી કે મારા કારણે એક નિર્દોષ બાળકની અવદશા થઈ. મેં માધવીને ફોન લગાડ્યો અને તેને આખી ઘટના સંભળાવી. મારું ધ્યાન માત્ર જમીન પર જ હતું આસપાસની મને કંઈ જ ખબર નહોતી. અને મારે તે જાણવાની જરૂર પણ નહોતી કે મારી આસપાસ શું થઈ રહ્યું છે? મારી અંદર જે ચાલી રહ્યું છે તેને મેં માધવી સાથે share કરી લીધું. માધવી માત્ર સાંભળતી રહી .