ML GRGOV (સાંકેતિક શીર્ષક)

(9.3k)
  • 2.1k
  • 784

તેનાં માતાપિતા, જ્ઞાનતંતુઓના નિષ્ણાત ડોક્ટરો, મનોવૈજ્ઞાનિકો, મનોચિકિત્સકો, તેના સહાધ્યાયીઓ, શેરીમિત્રો – યાદી ઘણી લાબી થાય પણ સૌ કોઈએ ગલીપચીની આ પ્રક્રિયા અજમાવી જોઈ હતી, પરંતુ બધા નિષ્ફળ ગયા હતા. કોણ જાણે પણ આજે પેલા બધા જુવાનિયાઓને અણધારી સફળતા મળી ગઈ હતી.