નાઈટ મર્ડર 11

(29)
  • 3.1k
  • 5
  • 2.1k

(૨૯)જોર્ડન ક્લબ,લાસ વેગાસ  એક ટેબલ પર રાણાસાબ , ખાન અને એલીજા બેઠેલા છે,ટેબલ પર વોડકા અને પીત્જા પડેલા છે જે દેખીતી રીતે કોઈને પણ બતાવવા  પુરતા છે કે આ લોકો માત્ર અહીં લાસ વેગાસની લજીજ વાનગીઓને માણવા આવ્યા છે. તે લોકો એક શખ્સની ઘણા સમયથી રાહ જોઈ રહયાં છે ! ‘એલીજા તુમ્હે પકકા માલુમ હે ના કી સુપારી યહી પે આનેવાલા હે? ’ રાણાસાબ એલીજા સામું મોં કરી બોલ્યાં . ‘અરે રાણા ? તુમ મુજ પે કબ સે શક કરને લગે ભલાં ? ’એલીજા એ જવાબ આપ્યો . ‘શક નહીં કર રહા હું એલીજા ,કાફી દેર હો ગયી ઈસ લીયે સીર્ફ તુમ્કો પુછ