નાની વહુ...

(92)
  • 7.7k
  • 5
  • 1.9k

POINT OF THE TALK...(11)"નાની વહું...""કદીક કોઈને સ્નેહ, તું કરી તો જો. નયનોમાં તારી નેહ, તું ભરી તો જો. પલટાઈ જશે પથ્થર પણ,એની સામે, પ્રેમના પથમાં કદી, તું વળી તો જો..."                 - અલ્કેશ ચાવડા 'અનુરાગ'સમાજ અને ગામમાં ખૂબ સારી નામના ધરાવતો એક પરિવાર હતો. પરિવારમાં સાસુ સસરા બે યુવાન દીકરા અને મોટા દીકરાની વહુ એમ કુલ પાંચ વ્યક્તિઓ રહેતા હતા. મોટો દીકરો બેંકમાં કેશિયરની સારા પગારવાળી નોકરી કરતો અને એની વહુ ઘરમાં ગૃહિણી. મોટી ઉંમરના કારણે સાસુ સસરા ઘરેજ ભક્તિ ભજન કરે. ઈચ્છા થાય તો મંદિર મહાદેવ દર્શનાર્થે જઇ આવે પણ આમ આખો દિવસ ઘરેજ હોય. અને