આસ્થા ચિંતા માં વિચારી રહી. " શું કરવુ જોઈએ મારે? વિશાલ નો પર્દો ફાશ કરવો જોઈએ? કે પછી અેમ કરવામાં ક્યાંક અનીતા ની ઈજ્જત તો ખતરા માં નહી પડી જાય ને? બહુ મુશ્કેલી થી એણે પોતાની જીંદગી સંભાળી છે. શું કરુ સમજતુ નથી? આસ્થિક ને કહી દઉ? ના મારા પાસે કોઈ સબૂત નથી. પાર્ટી માં અનીતા ડેકોરેશન વાળાને સમજાવી રહી હતી કાંઇક. ત્યાં જ એની નજર વિશાલ પર પડી. એનો ચહેરો ફિક્કો પડી ગયો. શું સાચે જ એ શૈતાન અહીં છે? એવો પ્રશ્ન પોતાને જ પૂછી વળી. એની માંજરી આંખોમાં ભય સાફ ઝલકતો હતો. એ દોડીને આસ્થા ને શોધવા ઘર