ફોરમ -ભાગ ૦૩

(11)
  • 2.9k
  • 4
  • 1.1k

( ફોરમ - ભાગ ૦૩ ) ૫ વર્ષ પછી..." સિટી હોસ્પિટલ " બરોડા " સમય ની સાથે બધું બદલાઈ ગયું . ૧ વર્ષ માં તો ઘણું બધું બદલાઈ ગયું. આજે એજ દિવસ છે જ્યારે મેં આ કોલજ માં એડમિશ લીધું હતું. આજે મારુ એન્જીનીયરીંગ પણ પૂરું થઈ ગયુ છતાં પણ આજે હું ક્યાં છું એ વાત જ્યારે હું વિચારું છું તો મને અફસોસ થાય છે. જે સમય મેં ગુમાવી દીધો એ હું ક્યારે પાછો નહીં મેળવી શકું. મેં એક વસ્તુ મેળવા માટે મેં ઘણું બધું ગુમાવી દીધું.. આજે હું નથી ચાલી શકતો કે નથી બોલી શકતો બસ એક બુક અને