The Accident પ્રેમના પગલાં - 13

(151)
  • 3.3k
  • 4
  • 1.2k

શુ થયું હીરો? માધવી એ પૂછ્યું. કાઈ નહીં હું રિજેક્ટ થયો. મેં મોં વકાસીને કહ્યું ઓહ, પૂઅર ફેલો. પણ રિજેક્ટ થવા મારે આ રવીવારે dominozz માં date પર જવું પડશે મેં wink કર્યુ. How did you do that?' માધવી એ excitementમાં પૂછ્યું તું માઝા પી ગોટલા ની ફિકર ન કર મેં bike સ્ટાર્ટ કરતા કહ્યું.