#MDGએક નાનકડું ટાઉન ઘણીબધી સગવડો ધરાવતું ટાઉન હતું .ત્યાં ભરપુર પ્રાકૃતિક સોંદર્ય ધરાવતું હતું પર્વત ,નદીઓ ,વોટરફોલ અને ત્યાં નો સનસેટ તો અદભુત હતો .સુર્ય ને ત્યાં આથમતો જોવો તે એક અદભૂત લહાવો હતો.એ સીવાય પૌરાણિક નાનકડું એક ગણપતીબાપા નું મંદિર પણ હતું .જે ખુબજ પ્રાચીન હતું .ત્યાં એક નાનકડા ઘર માં પોતાના દાદા,મમ્મી અને પપ્પાં સાથે રહેતો હતો ૧૦ વર્ષ નો ગોલુ એટલે કે ગજકર્ણ તેના સ્વર્ગવાસી દાદી ભગવાન શ્રી ગણેશ ના પરમભક્ત હતા.એમણે જ તેનુંણામ રાખ્યું હતું .ગોલુ ના દાદી નું અવસાન બે વર્ષ પહેલા જ થયું હતું .ત્યારે તે ગોલુ ને એક ભગવાન શ્રી ગણેશ ની એક