સિધ્ધી

(14)
  • 2.5k
  • 6
  • 863

ગણપતિ ભગવાન પ્રત્યે અસીમ શ્રધ્ધા અને ભક્તિભાવ ધરાવતી દસેક વર્ષની નાનકડી દીકરી સિધ્ધીના જીવનમાં રહેલી ઘણી મુશ્કેલીઓ અને તે દૂર કરવા ગણેશ ભગવાન દ્વારા કરાતી સહાય વિશેની આ સિધ્ધી વાર્તામાં રસપ્રદ શૈલીમાં ધાર્મિક જ્ઞાન સાથે બાળકોને પસંદ પડે તેવી ઘણી મજાની વાતો રજૂ કરાઇ છે. સાચો ચમત્કાર વ્યક્તિના હૃદયપરિવર્તનનો જ હોય છે. આપણા જીવનને ઉપયોગી ઉપદેશ વાર્તામાં ક્યાંય છૂપી રીતે આપણા અંતર મનને સ્પર્શી જાય છે. બાળકોની સાથે મોટેરાઓને પણ ગમે તેવી એક મજાની બાળવાર્તા સિધ્ધી .