નવ રાતની નવલકથા - દાંડિયાની જોડ - 2

(42)
  • 4.4k
  • 7
  • 2.1k

ભાગ -૨ થોડીવારમાં ફરીથી ડોરબેલ વાગી એટલે બહાર ડોરબેલ વગાડનારને ઉતાવળ હોય તેમ લાગ્યું. શ્રૃજલે ઝડપથી દરવાજો ખોલ્યો અને સામે રાજકુંવર જેવો સોહામણો યુવાન ઉભો હતો. એકદમ ગોવાળીયા જેવા વેશમાં અને માથે મોરપિચ્છ લગાવેલી એક પાતળી રીંગ આકર્ષક લાગતી હતી. ‘અંકલ, હું રિધમ, સ્વરાનો ક્લાસમેટ...’ તેને ખૂબ શિસ્તપૂર્વક ઘરમાં પ્રવેશ કર્યો. અને તેની સાથે એક પછી એક સાત કોલેજીયન ગ્રુપ અંદર આવ્યું. તેમાં માધ્વી, પ્રિયંકા, વિશ્વા જાણીતા હતા અને બીજા અપરિચિત ચહેરાઓ હતા. ‘તમે બેસો સ્વરા આવે જ છે...!’ શ્રૃજલે બધાને બેસવા ઇશારો કર્યો. ‘ના અંકલ અમારે મોડું થાય છે.... રસ્તામાં ટ્રાફીક વધારે છે... અને તમને ખબર છે’ને અત્યારે પાર્કિંગની