“મૃત્યુ એક વેદના”

(15)
  • 3.6k
  • 2
  • 929

જીવન ભગવાન દ્વારા અપાયેલી એક અમૂલ્ય ભેટ. જે મનુષ્યને આનંદપૂર્વક  પસાર કરવા માટે આપેલું પણ આપણે તેને એક મજાક સમજીને વેડફી નાખીએ છીએ. શું ?? આપણને જીવનની સાચી દિશા પકડી છે ખરી આ સવાલ નો જવાબ અને સાચી દિશા પકડાઈ જશે ત્યારે જીવન નો અર્થ  અને આનંદ એક સાથે મળી જશે.આજે આપણે વાત કરવી છે એક મૃત્યુ અને જીવન વચ્ચેના સંઘર્ષ ની જેમાં એક‌ મૃત્યુ ભરી રાત પણ મનુષ્યને કેટલા સુધી અંશે યાદ રહે છે.જીવન સ્વાભાવિક રીતે એક કડવું સત્ય જેને આપણે સમય સાથે માનવું અને મેળવવવા નુ હોય તેમ છતાં પણ તેને મેળવવું પડે છે.એ રાત એ રાત હજી