The Accident - પ્રેમના પગલાં 12

(151)
  • 4k
  • 2
  • 1.2k

આ સ્વાર્થી જગત છે. અહીં બાપ માટે દીકરો કશું નથી કરતો અને તમે એક એવા વ્યક્તિ પાછળ આટલું મોટું રિસ્ક લઇ રહ્યા છો કે જેને તમે માત્ર એક જ વાર મળ્યા છો. આ બધું શું કામ કરો છો ? દુનિયામાં જો બધું જ સ્વાર્થથી ચાલતુ હોત ને તો કદાચ મારા માતા-પિતાએ મને ઉછેર્યો જ ન હોત હું બોલ્યો અને બધા મૌન થઈ ગયા શું બોલુ તેની ન તો માધવીને ખબર હતી નતો પ્રિન્સિપાલને.