મારી અદ્દભુત સફર

(12)
  • 3.3k
  • 1
  • 1.2k

      એક અનોખા સફરની શુભ શરૂઆત. અનોખું એટલા માટે કે મેં ક્યારેય ધારણા ન હતી કરી કે અપેક્ષા પણ નહીં કે આવી ને આટલી દૂર સફર ખેડીશ. મન એકદમ શાંત ને શૂન્યમનસ્ક બધી ચિંતા, ટેન્સન , આનંદ બધું મૂકીને ભૌતિકતા માણવાની અનોખી સફર. આમ તો હાથમાં યુરો આવ્યા ત્યાં જ અનોખી ફિલિંગ થવા લાગી . આનંદ તો  મને ભરપૂર હોય જ છે . આજે પણ છે. સાથે થોડો રોમાંચ ભળી ગયો. અજાણ્યા સફરની શરૂઆત ને અનગીનત વિચારો ને ખખેરી હું નીકળી પડી છું ગિરનાર ની સ્વર્ગ ભૂમિ થી દુનિયાની સ્વર્ગભુમી સ્વિત્ઝર્લેન્ડ ની યાત્રા મા.... વાહ શુ અદભુત અમદાવાદ એરપોર્ટ