શૈતાન - ભાગ ૩

(104)
  • 4.2k
  • 5
  • 1.9k

આસ્થા અને અનીતા બે દિવસ છુપાઈને રહ્યા પણ કોઈજ અંદેશો ન આવ્યો કે એ શૈતાન વિશાલ સાથે થયુ શું હશે. ઓફીસ માં તો નીકળ્યા મુંબઈ થી એ જ દિવસે સીક લીવ નો મેઈલ કરી દીધેલો. બે દિવસ થયા પછી બંન્ને  એ હિંમત કરી ઓફીસ જવાનું વિચાર્યું. બંન્ને તૈયાર થઈ ગઈ ઓફીસ જવાં. " શું લાગે છે આસ્થા. વિશાલ શૈતાન ત્યાં હશે? " " ખબર નથી અનીતા પણ આપણે જોવું તો પડશે " બંન્ને  ઓફીસ પહોંચી. બધું જ નોરમલ લાગતુ હતુ. જોસેફ, મંદીરા, નીતીન, મિત્તલ, અર્પિતા એ બધાં તેમનાં કલીગ ટોળુ વળી ઊભા હતાં સફેદ કપડ‍ાં પહેરેલા તેઓએ. આસ્થા અને અનીતા