The Accident પ્રેમના પગલાં - 11

(154)
  • 2.9k
  • 4
  • 1.2k

love is blind તે સાંભળ્યું છે ને તો હવે જોઈ પણ લે. તેણે પોતાની આંખો બંધ કરી જો હું બંધ આંખે તારા માટે પરફેક્ટ દુલ્હન શોધી રહી છું તેણે આંખો બંધ કરતાં પહેલા Match for you પર ક્લિક કરી રાખ્યું હતું. હવે ઢગલાબંધ ઓનલાઈન માંગા આવવાની તૈયારી પર હતા. તેણે પોતાની આંગળી વડે List ને Scroll કર્યું. ઘણા બધા Bio bullet train ની ગતી માફક નીચેથી ઉપર ચાલ્યા ગયા. હવે હું જેના પર આંગળી મૂકીશ. તારે તેને Any how date પર લઈ જવાની છે મારી નાખ્યા આવું. બધુ મને નહીં આવડે મેં માથા પર હાથ મુકતા કહ્યું.