“…જબ કિસી શહરમે કુછ યાર પુરાને સે મિલે “ ..!!!

  • 3.1k
  • 1
  • 893

હવે દિમાગમાં કોશચ્ન એ ઉઠે કે દોસ્ત બનાવવા કેવી રીતે ઓર જરા બોલીવુડ ભાષામાં કહીએ તો દોસ્ત બનતે કૈસે હૈ જવાબ પણ બોલીવુડની ઇસ્ટાઈમાં જ આવશે કે ‘ દોસ્ત બનતે નહિ , હો જાતે હૈ “ !!! પણ આ ‘ હો જાતે હૈ ‘ વાળા દોસ્તોની ખરી કસોટી તો મુશ્કેલીના સમયમાં જ થાય એ હકીકત છે . સંસ્કૃતમાં એક સુભાષિત છે કે ‘સંપત્તિ મિત્રો મેળવી આપે છે અને વિપત્તિ મિત્રોની પરીક્ષા કરે છે ‘ ..રાઈઈઇટ !!