हमारी जब याद आये तो दो आंसु बहा लेना..... ૩ - અપરાધ

(12)
  • 3.1k
  • 1
  • 924

हमारी जब याद आये तो दो आंसु बहा लेना .. અપરાધ ! હું રાજુલ અને મારો મિત્ર કેતુલ. નાનપણ થી એક જ શેરીમાં જોડાજોડ રહીએ.સાથે જ ઉછરીને મોટા થયા. નિશાળે પણ એક સાથે જ બેઠેલા અને પાટીમાં એકડો પણ સાથે જ કાઢેલો.બાલ્યાવસ્થાના તોફાનોથી આખી શેરી પરિચિત.અમારાં તોફાનો એટલે કે વડનાં વાંદરા પણ અમારાથી દૂર ભાગે. અમારી શેરીના વયોવૃધ્ધ જોષી કાકા.ગોરપદુ કરે.શેરીના લોકોનાં સારા માઠા પ્રસંગોએ ધાર્મિક કાર્યો, તથા કથા પણ વાર્તા કરે. લગ્ન, જનોઈ,સીમંત, વાસ્તુ , નવવધુનો ગૃહ પ્રવેશ કે સત્યનારાયણની કથા પ્રસંગે લોકો તેમને જ પૂછીને કાર્ય કરે.કોઈ કન્યાનું લગ્ન થતું ના હોય,કોઈને મંગળ, શનિ કે રાહુ