પારિતોષિક

(6.6k)
  • 2.4k
  • 1
  • 835

આજે ઑફિસેથી ઘરે પાછા ફરતાં તેણે મારું અપવાદરૂપ ગણી શકાય તેવું ઉમળકાભેર સ્વાગત કર્યું. આજના તેના ખુશમિજાજભર્યા ચહેરા ભણી હું વિસ્ફારિત નયને જોઈ રહ્યો હતો, ત્યાં તો પોતાના બંને હાથ પાછળ રાખીને આંખો ઉલાળતાં તેણે પૂછ્યું, ‘બોલો, મારા હાથમાં શું હશે ’