કોલેજ ડાયરી - 1

(30)
  • 3.6k
  • 6
  • 1.6k

રોમાન્સ તો કોમ્પ્લિકેટેડ જ છે ને યોગ્ય ન્યાય આપે એવી કોમ્પ્લિકેટેડ પ્રેમની વાર્તા... લેખકને પોતાના ટ્રાવેલિંગ દરમીયાન એક ખોવાયેલી ડાયરી મળે છે....અને એ ડાયરીના પાનાંના રહસ્યો લેખકને એ ડાયરીના માલિકને મળવા મજબુર કરી દે છે...એકદમ પ્રેક્ટિકલ સ્ટોરી જે અંતમાં જીવન જીવતા શીખવી જાય છે. એકવાર જરૂર થી વાંચજો...