પુનરાવર્તન

(18)
  • 5k
  • 3
  • 852

પુનરાવર્તન એક સાંજે ચેતના એક વ્યક્તિને લઈને ઘરે આવી અને કહ્યું, ‘દીદી આ રોહનસર છે જે મારી ઓફિસમાં મારા ઉપરી છે.’ તેના ગયા પછી પ્રગતિએ ચેતનાને કહ્યું, ‘આજે અચાનક તારા સરને લઈને આવી?” ‘તેઓને આ બાજુ કામ હતું એટલે રસ્તા ભેગો રસ્તો છે કહી મને ઘર સુધી મુકવા આવ્યા. મેં તેમને થોડીવાર માટે અંદર આવવા કહ્યું. પહેલા તો અચકાયા પણ પછી માની ગયા.’ ‘મુકવાનું બહાનું હતું કે બીજું કાંઈ? શું તું તેમના પ્રેમમાં છે અને કહેતાં સંકોચાય છે? ભલે હું તારી મોટીબેન હોઉં પણ હવે તો સખી ગણાઈએ.’ ‘ના રે દીદી, એવું કાંઈ નથી.’ પોતાના ભાવ