સવારે મિટીંગ માં જવાનુ હતુ. આસ્થા વહેલી ઊઠી ગઈ. અરીસા સામે તૈયાર થઈ રહેલી આસ્થા વિચારી રહી હતી કે અનીતા ઊઠી હશે કે નહી. આમ તો સવારે હંમેશા વહેલી તૈયાર થઈ જાય છે. આજે ફોન પણ નથી કર્યો સવારે ઊઠી ને. હમણા જઇને જોવ. એમ વિચારતા વિચારતા એણે કાજલ લગાવ્યુ આંખમાં. આમ તો એ હંમેશા સીમ્પલ જ રેડી થતી પણ હંમેશા કાજલ જરૂર લગાવતી. આજે એણે બ્લૂ લેગીસ અને પીળી ખુરતી પહેરી હતી. ઉપર સ્ટોલ ને ગળામાં ફોલ્ડ કરી નાંખ્યો. હવે તે પ્રેઝેન્ટેશન માટે એકદમ રેડી હતી. તે જલદીથી નીકળી અને અનીતા નાં રૂમ એ ગઈ. એ જેવો દરવાજો