The Accident - પ્રેમના પગલાં 9

(147)
  • 3.4k
  • 3
  • 1.4k

મેં પાછળ ફરીને જોયું તો એક સુંદર છોકરી હતી. મેં તેને નિહાળી તો બસ નિહાળતો જ રહી ગયો. તે મને કશું કહી હતી. પણ મારુ focus તો બસ તેના પર સ્થીર થઈ ગયું હતું. મેં કશી પણ પ્રતિક્રિયા ન આપી. તે બોલતી જ રહી. ન જાણે શું કહેતી હતી? કોને ખબર? હું તો માત્ર એટલું જ વર્ણન કરી શકું. નમણો ચહેરો, પાતળી કાયા, દેખાવડી તો ગઝબની , દેખાવથી તો debonair લાગતી હતી. આંખોમાં અજબ ચંચળતા, અનેરી ચમક અને સચ્ચાઈ. એ શું બોલે છે તે કોને ખબર પરંતુ મેં તેના મુખે એક જ શબ્દ સાંભળ્યો હતો અને તે હતો Sorry .