KING - POWER OF EMPIRE - 4

(147)
  • 5.1k
  • 7
  • 2.2k

( આગળ ના ભાગ મા જોયું પ્રીતિ શૌર્ય ને જોવે છે ત્યારે તેને માટે કંઈક ફીલિંગ થાય છે પણ તે એ સમજી નથી શકતી, બીજી બાજુ  M.K.PATEL ની કંપની મા કંઈક પ્રોબ્લેમ આવે છે જેને કારણે તે ખૂબ પરેશાન થાય છે, પ્રીતિ ના મમ્મી તેને ઘરે બોલાવી લે છે અને શૌર્ય પણ કોઈક મિસ્ટર મહેતા ને મળવા નીકળી જાય છે. જોઈએ હવે શું થયું છે )પ્રીતિ, શ્રેયા અને અક્ષય ઘરે પહોંચ્યો, ત્યાં તેનાં દાદાજી, મમ્મી-પપ્પા, અક્ષય અને શ્રેયા ના મમ્મી-પપ્પા પણ ત્યાં હતાં, પ્રીતિ સીધી તેના દાદા પાસે ગઈ, તેના બધાં ના ચહેરા પર ટેન્શન હતું.“શું થયું દાદુ તમે બધાં