અપડેટેડ મમ્મી

(56)
  • 3.9k
  • 3
  • 1.2k

??અપડેટેડ મમ્મી??શૈલી તારૂં ટીફીન તૈયાર છે. અને પાણીનો બોટલ પણ, હાથરૂમાલ મુક્યો છે, બેગ ની જોડે...સુહાની એ બુમ પાડી રસોડામાંથી..ઓકે મમ્મા, બાય...સી યુ.. લવ યુ...અરે હા...મમ્મા કાલે મારી સ્કૂલમાં મિટીંગ છે, તારે અને પપ્પા એ આવી જવાનું છે સવારે 10 વાગે, પણ હા તારી આ જૂની સાડી પહેરી ને ના આવતી, જિન્સ - ટી શર્ટ પહેરીને આવજે, ના હોય તો લઈ આવજે, બધી ફ્રેંડસ ની મમ્મી જો કેવી જિન્સ - ટી શર્ટ પહેરીને આવે છે, અને તું આ જૂનાં જમાના ની સાડી..મમ્મા તારે અપડેટ થવાની જરૂર છે.જરા જમાના પ્રમાણે બદલવું પડે.મારી પાસે ટાઇમ નથી શૈલી, તું જુએ છે ને કેટલું