ધ ફર્સ્ટ હાફ - 3

(51)
  • 3.3k
  • 3
  • 1.1k

અત્યાર સુધી આપણે જોયું કે કેવી રીતે ઋષિ કોલેજ કેમ્પસમાં આપેલા ઈન્ટરવ્યુંમાં એક મલ્ટી નેશનલ કંપનીમાં સિલેક્ટ થઇ જય છે. હવે તેના જીવનનો એવો કિસ્સો ચાલુ થવા જઈ રહ્યો છે જે દરેક યુવાન જીવે છે...શું છે તે જાણવા માટે વાંચો. એક યુવકના (લગભગ દરેક યુવાનના) સપના અને વાસ્તવિકતા વચ્ચે ઝૂલતી આ વાર્તા ધ ફર્સ્ટ હાફ ના ત્રીજા ભાગમાં આપનું સ્વાગત છે...