કાલ કલંક-14

(77)
  • 4.8k
  • 3
  • 1.9k

વિલિયમ ભાઈ..! બેબી લખે છે મારી લાશને યથાવત રાખશે ને આખી કે પાછી ખસેડી નહી શકાય.. ડોક્ટરે સહેજ ચીડ સાથે કહ્યું એમ કરો ડોક્ટર..!, અનુરાગે વચ્ચેનો રસ્તો કાઢતાં કહ્યું- પ્રકૃતિના નિયમ પ્રમાણે લાશનું રક્ત ૨૪ કલાકમાં થીજી જશે લાસ્ટ ઠંડી પડી જશે સાંજ સુધી રાહ જોઈએ લાશ નરમ ના રહેતો, અકડ પડી જાય તો આપ મને પૂછ્યા વિના જ પોસ્ટ મોર્ટમ કરી નાખજો પણ જો લાશ નરમ રહે તો...! અનુરાગે વાક્યાર્ધ મૂકી દીધું. ભલે તમારો પ્રસ્તાવ મને ગમ્યો..! ડોક્ટરે નિરાંતનો દમ લીધો. હવે મને કહો લેબોરેટરીનો રિપોર્ટ શું કહે છે.. અનુરાગની અધીરતા વધી. રિપોર્ટ ઈન્ટરેસ્ટિંગ છે.!! ડોક્ટરે ખુલાસો કર્યો.