સફળતાની સપ્તપદી

(13)
  • 4.5k
  • 4
  • 778

જેમને સફળતા મેળવી છે તેઓની કેટલીક ખાસ આદતો હોય છે. મોટા ભાગના સફળ લોકોની આદતો કોમન જોવામાં આવી છે. જો એ આદતો આપણે પણ કેળવીએ તો સફળતા આપણા કદમો ચૂમશે જ ચૂમશે એમાં કોઈ સંદેહ નથી. સહજીવનની શરૂઆત સપ્તપદીથી થાય છે તેવી જ રીતે આજે જયારે રોટરી ક્લબ ઓફ મહેસાણાને નવી ટીમ મળી રહી છે ત્યારે આ નવી ટીમને સફળતાની સપ્તપદીથી વધાવીએ. જેવી રીતે સહજીવનની સપ્તપદીમાં વર અને વધૂ સાત ડગ માંડીને સહજીવનની સફળતા માટે શપથ લે છે તેવી જ રીતે નવી ટીમ સફળતાની બુલંદીઓ સાકાર કરે તે માટે સફળતાની સપ્તપદીના શપથ તેઓ લે તેવી શુભકામના અને મંગલકામના સાથે હવે