રહસ્ય:૨૪

(97)
  • 4.1k
  • 5
  • 1.9k

મણી અમારી સામે જ હતી. તેમાંથી નીકળતી પૂર્ણિમાંના ચાંદની જેવી રોશની જ્યારે બરફ ઉપર પડે, ત્યાર કેવો દ્રશ્ય રચાય બરફમાંથી નીકળતી ઠંડી વરાળ ઉપર ઉઠે ત્યારે જાણે ચાંદની ચાંદ તરફ જઈ રહી હોય તેવો જ દ્રશ્ય અહી રચાયો હતો. મહેલના આ ભાગમાં દૂધ જેવી સફેદ રોશની ફેલાઈ હતી.જે આંખ ને જોવી ખૂબ ગમે તેવી હતી. બધા બરફની અંદર બનાવેલી સુરંગમાં પગ ફેલાવી બેઠા હતા.