શંકા

(59)
  • 3.6k
  • 4
  • 1.3k

કોલેજ માં નિશા અને નિશિથ સાથે ભણતા હતા.નિશા તેના મામા ના ઘરે રહી ને કોલેજ કરતી હતી.તેના મામા ના ઘર થી કોલેજ ના રસ્તામાં જ નિશિથ નું ઘર આવતું. કોલેજ ના સમયે નિશા નું નિશિથ ના ઘર પાસે નીકળવું ને નિશિથ ને તેનું બાઈક ચાલુ કરવું. જોત જોતા માં એ બને કોલેજ માં એક બીજા ની નજીક આવવા લાગ્યા અને બને ને પ્રેમ થઈ ગયો. બને ની જોડી જાણે ઈશ્વર ની જ દેન હતી. આ બને ને નજીક લાવવા માં પ્રિયંકા કે જે નિશા ની ખાસ બહેનપણી હતી.કોલેજ પુરી થઈ ની નિશિથ ને મલ્ટીનેશનલ કંપની માં સેલ્સ માં જોબ મલી ગઈ.અને