વીરમંગાઈ રાણી નાચ્ચિયાર (પ્રથમ મહીલા ક્રાંતિકારી)ભારતને ગૌરવ અપાવનાર અમુલ્ય રત્નો ઘણા છે છતાં ખૂબ ઓછા રત્નો જાણીતા બન્યાં . અને ઘણાં રત્નો હવે જાણીતાં કરીશું. આમાં ના એક છે વિરમંગાઈ વેલું નાચ્ચિયાર .... વિરમંગાઈનો અર્થ તામિલભાષ માં બહાદુર સ્ત્રી થાય છે .. આમ તો રાણી વેલું નાચ્ચિયાર નું અસામાન્ય કહી શકાય તેવું યોગ દાન છે તેમણે પ્રથમ મહિલા સૈન્ય બનાવી હતી તેમજ જ સૌ પ્રથમ માનવબોમ્બ પણ એમને બનાવ્યો હોવા છતાં એમના વિશે તામિલભાષા સિવાય ઇન્ટરનેટ ઉપર અન્ય ભાષામાં ખુબજ ઓછો ઉલ્લેખ છે.તો આ એક નાનકડો પ્રયત્ન એમના વિષે જાણવાનો. આ વાર્તા દક્ષિણ ભારતના તામિલનાડું માં 1730 માં જન્મેલા રાજકુમારી