અંતઃવેદના

(26)
  • 3.2k
  • 4
  • 991

લગ્ન જીવનની સૌથી મોટી ખુશી માં-બાપ બનવામાં હોય. પણ કહેવાય છે ને કે કાંઈ મેળવવા માટે કાંઈક ખોવુ પડે અથવા સહેવુ પડે.  બસ આ જ વાત માં-બાપ બનવા માટે પણ લાગુ પડે.  માં પોતાના ગર્ભમાં તેના શીશુંને નવ મહિના સુધી રાખે એ બધાને ખબર છે પણ તે દરમિયાન શું શું સહન કરવુ પડે એ ખાલી માં ને જ ખબર હોય.  તે જ રીતે એક પિતાને પણ તેના જીવનની બધીજ શક્તિ અને શ્રમ લગાવીને તેને પાલન કરે છે. આવી જ એક વાત એક માં-બાપની છે.    એક દિવસ  એક ઘેર એક છોકરીનો જન્મ થયો. નવરાત્રીનો સમય હતો અને ઘોર બપોર જામ્યુ હતુ.