Dressing table - 2

(111)
  • 5.2k
  • 4
  • 2k

સુરભિ અરીસા માં પોતાને એકધારી જોઈ રહી હતી ત્યાં તેને અચાનક પોતાના પ્રતિબિંબ માં ગળા ની આજુબાજુ બે કાળા હાથ વીંટળાયેલા દેખાયા ‌.બને હાથ માં લાંબા લાંબા તીક્ષ્ણ નખ હતા. તે નખ સુરભિ ના ગળા ની ચામડી માં પેસી રહૃાા હતા. સુરભિ ની ચીસ નીકળી ગઈ અને તે ડ્રેસિંગ ટેબલ થી દુર ખસી ગઈ. તેના હાથ ગળા પાસે ગયા તો કંઈ જ ન હતું.આખરે શું છે તે ડ્રેસિંગ ટેબલ નું રહસ્ય....