પાનખરની એક ઢળતી સંધ્યાએ...

(23)
  • 3k
  • 5
  • 717

"મારી વાત તો સંભાળ પલ્લવ તને ખબર નથી આ જે દેખાય છે એવી નથી તારી માં.. અરે એવું તો કેટલુંય મનન મા દાબી બેઠી હશે જેની તને ને મને ગંધ સુધ્ધાં નહિં આવવા દીધી હોય..""બસ પપ્પા હવે એક શબ્દ આગળ ના બોલતા ગમે તે હોય પણ મમ્મી એ ક્યારેય કોઈ પણ પરિસ્થિતિ મા તમારો સાથ નથી છોડ્યો" આટલું બોલી પલ્લવ એની માં સલોનીબેન નો હાથ પકડી રૂમ બહાર નીકળી જાય છે.* * *વાત ત્યારની છે જયારે જગદીશભાઈ એટલે કે પલ્લવ ના પિતા,સલોની ના પતિ પાસે કઈ જ બાકી નહોતું રહ્યું. વર્ષો ની  ભાગીદારી માંથી એમના વિશ્વાસુ ગણાતા એમના જ ભાગીદારો