The Accident - પ્રેમના પગલાં 6

(86)
  • 3.7k
  • 3
  • 1.5k

કોઈના ગૂંચવાડા ને સીધું કરવું સહેલું તો નથી જ. ઉપરાંત જ્યારે તમે જે કામ કરવા જઈ રહ્યા હો ત્યાં કોઈ તમને સહકાર ન આપે તો? શુ માનવ તેની કુનેહ થી આટલા ગોટાળાવાળા હિસાબ telly કરી શકશે?