હેરીટેજ સીટી અમદાવાદના પૂર્વ અવતારો...

  • 3.2k
  • 1
  • 1.1k

એતિહાસિક નગર અમદાવાદ જેનો વિકાસ મેગાસિટી જેવો આજે થઇ ગયો છેતે હવે તો યુનેસ્કો દ્વlરા વલ્ડ હેરીટેજ સીટી તરીકે સ્થાન પામી ચુક્યું છે.જોકે આ અમદાવાદ 600 વરસ જેટલું પ્રાચીન છે એટલુજ નહિ તેના બે તો પૂર્વ અવતારો તે પૂર્વેના છે.એટલેકે 600 વરસ પૂર્વેના છે. અને પુરાણોમાં પણ તેના ઉલ્લેખ મળે છે.અમદાવાદ શહેરનો ઈતિહાસ રોમાંચક અને સાહસ ,શોર્ય તેમજ વેપાર વાણીજ્યથી ભરપુર છે.ઈસ,૧૪૧૧ માં બાદશાહ અહમદશાહ ના નામ ઉપરથી સ્થપાયેલા આ એતિહાસિક નગરમાં કાળક્રમે અનેક સુંદર હિંદુ જેન અને મુસ્લિમ સ્થાપત્યો બંધાયા હતા ..વેપાર વાણીજ્યના મહાનગર તરીકેનો તેનો વિકાસ શરુથીજ અવિરત ચાલ્યો આવે છે.અમદાવાદ જે ભૂમિ ઉપર વસેલું છે તેનું પ્રાચીન