જંગલની દાદી

(25)
  • 5.1k
  • 5
  • 1.4k

#GreatIndianStories જંગલ ની દાદી માં ભોમ ની હાકલ પડી ને ઝાસી માં એક વીરાંગના જડી... દુશ્મનો ના પ્રાણ હરનાર એક મહારાની લક્ષ્મી હતી . અને ફરી એક વાર માં ભોમ ને બીજી એક લક્ષ્મી મળી જે ભલ ભલા રોગો ને જડ મૂડ માથી ઉખાડી દે અને એવી ઔષધી રૂપી તલવાર બનાવે કે રોગ રૂપી દુશ્મન ભાગી જ જાય .જંગલની શેરની વન ની રાની એવી આ લક્ષ્મી કુટ્ટી .આ બંને વીરાંગના ને મારા ખુબ ખુબ વંદન. 1943 માં બ્રિટિશ ભારત સ્વતંત્રતા માટે ની જોર શોર તૈયારી માં હતું. અંગ્રેજોએ ની ગુલામી નીચે પોતાની સ્વતંત્રતા મેળવવા માટે ભારત ઝઝૂમી રહ્યું હતું.