…અને મારા લગ્ન થઈ ગયા !

(30.2k)
  • 4.1k
  • 3
  • 1.5k

સ્વયમ 20 વર્ષનો ફાંકડો, દેખાવડો, હોશિયાર, બુદ્ધિમત્તાનો સ્વામી, ખંતીલો, બોડી બિલ્ડર જેવા ખડતલ શરીરનો માલિક હતો. કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા પુરી જ થઈ હતી. પરિણામ આવે તે પહેલાં જ સ્વયમને એક સારી કંપનીમાં એચઆર મેનેજરની નોકરી મળી ગઈ હતી. સારી નોકરી હોવાથી પરિવાર દ્વારા તેના લગ્નની વાત કરવાની શરૂઆત કરાઈ. સ્વયમ ઘરે આવે એટલે તરતજ મમ્મી, પપ્પા અને નાની બહેન તેને લગ્ન માટે મનાવવાનું શરૂ કરે અને છોકરીઓના ફોટો બતાવવા માંડે. કામથી થાકેલો સ્વયમ હંમેશા વાતને હસવામાં કાઢી ફ્રેશ થવા પોતાના રૂમમાં જતો રહે. આજ વાત ફરી સાંજે વાળું કરવાના સમયે ડાઇનિંગ ટેબલ પર શરૂ થાય. જોકે સ્વયમ માતા પિતાનો