મારા સપના નો મહેમુદ ભાગ-1

(15)
  • 5k
  • 3
  • 1.6k

આપણ ને જ્યાંરે સપનુ આવે છે ત્યાંરે લોકો હંમેશા કહે છે સપનુ માત્ર સપના રહિ જાય એ કદિ પુરુ થતુ નથી પણ મને સપના માં પણ મારુ સપનુ પુરુ થયુ છે ,અરે વીસ્વાસ નો આવતો હોય લો વાંચો મારા સપના ની અંદર નુ સપનુ એટલે મારા સપના નો મહેમુદ...