મીસ્ટરી : રીલોડેડ

(64)
  • 2.2k
  • 16
  • 584

પતિ સોહમ સાથે નવા ઘરમાં રહેવા આવેલી સ્નેહાના જીવનમાં ઘણા પરિવર્તનો આવે છે. સ્નેહાને કોઇ બીહામણી સ્ત્રી અને કોઇ અજ્ઞાત પડછાયો ઘણીવાર દેખાય છે, તેનાથી ગભરાયેલી સ્નેહા દરેક સ્થળે ખૂબ ડરતી રહે છે. સ્નેહા સાથે બનતી આ બધી ઘટનાઓથી સ્નેહા માનસિક રીતે અસ્વસ્થ હોય તેવી સ્થિતીમાં લાગે છે. સ્નેહા સાથે આગળ શું થશે તે જાણવા ચાલો મીસ્ટરી એક રહસ્ય ની આગળની સીરીઝ વાંચીએ...... મીસ્ટરી રીલોડેડ