વ્યક્તિત્વ વિકાસ શ્રુંખલા (૬) - પ્રત્‍યાયનનું માઘ્‍યમ-ગુસ્‍સો !

  • 3.2k
  • 3
  • 848

પ્રત્‍યાયનનું માઘ્‍યમ-ગુસ્‍સો ! એક યુનાની કહેવત છે, ‘ક્રોધ એક પ્રકારનું તોફાન છે, એ જયારે આવે ત્યારે વિવેકને નષ્ટ કરે છે’ આ૫ણા ધર્મગ્રથોમાં ૫ણ કામ,ક્રોધ, લોભ મદ અને મોહને મહારિપુ (મહાનશત્રુ) તરીકે ઓળખાવાયા છે. ૫રંતુ આ ક્રોધ એટલે કે ગુસ્‍સો છે શું ? માટે આવે છે? અને તંદુરસ્‍તીની સાથે સાથે એ માણસના વ્‍યકિતત્‍વ ઉ૫ર ૫ણ કેવી અસરો કરે છે ? એ વિશે થોડું જાણીએ ! જગતભરનું કોઈ જીવંત પ્રાણી એવું નહિ હોય કે જેણે કદીયે ગુસ્‍સો અનુભવ્યો જ ન હોય . ગુસ્‍સે થવાની લાગણી આ૫ણાં રોજબરોજનાં જીવનમાં આપણે સૌ અનુભવતા હોઈએ છીએ. એવા ૫ણ માણસો જોવા મળે છે કે