મહાત્મા ગાંધી

(16)
  • 5.3k
  • 2
  • 1.1k

#GreatIndianStoriesGems of indiaભારતના સાચા રત્નોની વાત કરીએ તો આખી રત્નોની માળા બને એટલો ભારત દેશ નશીબદાર છે.તેમાં માત્ર પુરૂષો જ નહી સ્ત્રીઓનો પણ અમૂલ્ય ફાળો છે.એમા સૌનુ અદકેરૂ મહત્વ છે.પરંતુ માત્ર એક વિચાર આવ્યો કે ગાંધીજી ન હોત તો?દેશ આઝાદ થયો હોત?બસ પછી તો ભારતના મહાન રત્નની ગાથા તરીકે ગાંધીજીની જીવનયાત્રા તરફ મારી કલમ આપમેળે ચાલવા લાગી.આમ જોવા જઇએ તો ત્યારથી કરીને અત્યાર સૂધી બાળક થી લઇને વૃધ્ધ તમામ વ્યક્તિ ગાંધીજીને ઓળખે જ છે.પરંતુ તેમની મહાન ગાથાને ગણ્યા ગાંઠયા દિવસોમા યાદ કરવી એ દુઃખની વાત છે.જેવી રીતે આપણે ઈશ્વરને યાદ કરીએ,અરે જેવી રીતે શ્વાસ લઇએ તેવી સહજ રીતે જ આપણે