અમદાવાદ ની જોવા લાયક અને ફરવા લાયક જગ્યા સાથે તેનો ઇતિહાસ. કહેવાય છે કે ભૂગોળ શીખવા માટે ચોપડી વાંચવા કરતા એ જગ્યા એ જઈ ને એના માહોલ સાથે ત્યાં નો ઇતિહાસ માણવાની, જાણવાની કોશિશ કરવી જોઈએ તો એવી જ નાનકડી શરૂઆત છે. અમદાવાદ- The World Heritage City વિશે જાણવાની મારી એક શરૂઆત ની પ્રસ્તુતિ...