આક્રોશ!

(16)
  • 4.3k
  • 1
  • 859

આજનો જમાનો ઝડપી છે. ટેલિવિઝન, મોબાઇલ, ફેસબુક, વોટ્સએપ્પ, વગેરેને કારણે કોઈ પણ સમાચાર ઝડપથી ફેલાઈ જાય છે, પરંતુ એટલી જ ઝડપથી સાચીખોટી વાતો પણ ફેલાઈ જાય છે. સાચોખોટો આક્રોશ પણ એટલી જ ઝડપથી ફેલાઈ જાય છે. કોઈની પાસે ધીરજ રહી નથી. લાંબુ વિચારનારા કાયરમાં ખપી જાય છે. કોઈ પણ દુર્ઘટનાનો લાભ લેવા માટે કેટલાક તત્ત્વો તૂટી પડે છે. પરિણામે ધીરજગઢમાં બની એવી ઘટનાઓ વારંવાર બનતી જાય છે. ધીરજગઢમાં શું બન્યું એ જાણવા માટે આ વાર્તા વાંચો. -યશવંત ઠક્કર.