રખડું ...એક નિરંતર યાત્રા - ભાગ ૪

  • 5.2k
  • 1
  • 1.3k

પ્રિય મિત્રો, ખુબ ખુબ આભાર...હું મારા વિચારો લખી તો નાખું છું ને...આપ બધા વાંચો પણ છો...પણ ક્યાં હજી સેતુ બંધાતો નથી...થોડીક ભૂલો બતાવો..ટીકા કરો..સૂચનો કરો તો મજા આવે... આ, આજે ચોથું ચરણ તમારી આંખો સમક્ષ સમીક્ષા ઝંખે છે. અત્યાર સુધી આપે વાંચ્યું કે...રાજુ એન્ટોનીઓ નો પત્ર વાંચે છે. બધીજ પરિસ્થિતિ નું ભાન તે પત્ર કરાવે છે. એન્જલ ની જવાબદારી એણે ધારી હતી તેના કરતા વધારે છે. નાની કાળી એટેચીમાં વારસો...એન્જલ નો? કયા કાગળ? તે દસ્તાવેજ માં શું લખેલું હશે? રાજુ ને ખબરજ નથી કે તે એક રખડું બનવાનો છે...સારા કાર્ય માટે..રખડું રાજા રામ... હવે આગળ... દિવસ ૭ “ એન્જલ નું