મારા બધા જ શિક્ષકોનો આભાર માનું છું. નાનપણથી જ માતા પિતા પછીના કોઇ મને સમજનાર હોય તો તે મારા શિક્ષકો છે.પ્લે હાઉસ થી સ્કુલમાં પ્રવેશ મેળવ્યો હતો એટલે ત્યાં બધા નાના છોકરા સાથે રમવાનું અને સ્કુલ જવા માટે હેવાયા થઇ તે માટે જ પ્લે હાઉસમાં બેસાડી દીધા હતો.L. K. G માં આવ્યા એટલે તેમાં હવે રમવાનું ઓછું અને ભણવાનું વધારે હોય.તેમાં એ.બી.સી.ડી, કકકો, વગેરે શીખડવવામાં આવ્યું.જયારે L. K. G પુરૂ થયું હવે H. K. G માં આવ્યા એટલે થોડુક વધારે શીખવાનું હતું અને હવે તો જાતે જ હોમવર્ક કરવું પડતું હતું મારા મમ્મી કે પપ્પા ભણેલા ના હતા એટલે એકલા