અમેરિકા ફરવા અને રહેવા માટે સુંદર છે...

  • 3.8k
  • 1
  • 937

‘અમેરિકl એ દુનિયાનો નંબર ૧ લોકશાહી દેશ છે, .અમેરિકા માટે ઘણા લો કો ને લવ અને હેટ નો સંબંધ છે આવું માત્ર ભારતના નહિ દુનિયાભરના લોકો માટે કહી શકાય...કારણ અમેરિકા દુનિયાનો નબર ૧ દેશ લાંબા સમયથી છે... આપણે ઘણીવાર અમેરિકાની સ્પર્ધા કરવાની વાત કરીએ છીએ તો ક્યારેક સરખામણી પણ કરતા હોઈએ છીએ બાકી અમેરિકાની ઈર્શ્યા તો ગણl કરે છે આવું આ અમેરિકા આખરે છે શું ખરેખર ? જોકે અમેરિકા ફરવા અને પ્રવાસ માટે નો દેશ છે. અને ઉતમ સુવિધાઓ પ્રવાસીઓની ત્યાં ઉપલબ્ધ છે પરંતુ આપણા લોકો ત્યાં ડોલર કમાવા અને કાયમી રહેવા વિશેષ જાય છે.. અને ત્યાં ગયા