લગ્નના ચાર વર્ષનું સરવૈયું

(47)
  • 3.4k
  • 4
  • 1.1k

સ્વયમની જાજરમાન યુવાનીની શરૂઆત થઈ હતી. કોલેજના અંતિમ વર્ષમાં હયો ત્યારે કોલજની છોકરીઓ તેના પર વારી જતી હતી. પરંતુ તેની નજર એક જ છોકરી પર સ્થિર થઈ ગઈ હતી. ગુલાબની પાંખડી જેવા હોઠ, હરણી જેવી ચાલ, વાદળ જેવી નમણી કાયા, ગુલાબી ગાલ, કોઈને પણ જોતા જ નશો થઈ જાય તેવી માદક આંખોની માલકીન એટલે સ્વયમની મનની પ્રિયસી દ્રષ્ટિ. કોઈક કારણો સર કોલેજ બદલવાની ફરજ પડતા દ્રષ્ટિ કોલેજના અંતિમ વર્ષમાં હાલમાં જ પ્રવેશ લીધો હતો. સ્વયમ અને દ્રષ્ટિ ધીરે ધીરે સારા મિત્રો થયા અને એ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી તેનો તેમને ખ્યાલ જ ન રહ્યો. કોલેજનું અંતિમ વર્ષ પૂરું થયું અને