નારીત્વ એક અસ્તિત્વ

(18)
  • 4.1k
  • 2
  • 788

લખવું, બોલવું, સાંભળવું અને એ પણ એક નારિત્વ વિશે, કહું તો 'અમાપ' છે. 'હું, મારું, મારા માટે, મને...' કદાચ આવા શબ્દો એની ડીક્ષનરી માં છેજ નહિ. નાને થી લઈને મોટા થવાની એની જર્ની જોઈએ તો એ હંમેશા બીજાના માટેજ જીવતી આવી છે. પોતાના પરિવાર ની ખુશી માં પોતાનું સુખ શોધતી આવી છે. સ્ત્રિતત્વ એટલે લાગણી નો એવો દરિયો કે જેમાં દીકરી થી લઈને દાદી સુધી ના દરેક પ્રકારની લાગણી ના ભાવ તમને અલગ અલગ લહેરો તરીકે જોવા મળશે જેવા કે મમતા, કરુણા, સહનશીલતા, શાલીનતા, શક્તિ, વિશ્વાસ. 'દીકરી' શબ્દ પોતાના માં જ એટલો મોટો છે કે એની ટોલે કોઈ ના આવી