KING - POWER OF EMPIRE - 3

(156)
  • 5.2k
  • 6
  • 3k

( આગળ ના ભાગ મા જોયું શૌર્ય કૉલેજ મા જયેશ ને મિત્ર બનાવ્યો તે કેન્ટિન ના માલિક મનોહર કાકા ને પણ મળ્યો, કૉલેજ થી છુટી ને શૌર્ય ને લેવા એક કાર આવે છે જે એક રહસ્ય હતું અને આપણે કાનજીભાઈ ના વ્યકિતત્વ ને પણ જોયું જે પોતાની જાત ને ખૂબ ભાગ્યશાળી માનતા હતા અને તે પોતાની પૌત્રી ને સૌથી વધુ પ્રેમ કરતાં હતાં, હવે જોઈએ કે આગળ હવે શું નવો વળાંક આવે છે )બીજા દિવસે શૌર્ય સમયસર કૉલેજ આવ્યો, તેને કેમ્પસમાં જયેશ મળી ગયો અને બનેં સાથે કૉલેજ મા ગયાં, તે બનેં એ નોટિસ બોર્ડ જોવા નું વિચાર્યું અને તે