ઢોલ વાગે ને ભગો ભાગે.

(17)
  • 8.2k
  • 2
  • 1.7k

વાચક મિત્રો અજાણી મિત્રતા - ભાગ ૧૫ લખવામાં થોડી વાર થઇ છે, હું મારા પુરા પ્રયત્નો કરી રહ્યો છું. ઢોલ વાગે ને ભગો ભાગે એક હાસ્ય વાર્તા છે. ભગો કોઈ પણ કાર્ય હાથ ધરે ત્યારે તેની ઓછી બુદ્ધિને કારણે હાસ્ય નિસ્પન્ન થાય છે. કોઈ હાસ્ય વાર્તા કે હાસ્ય લેખ લખવાનો પહેલો પ્રસંગ છે. આશા રાખું છું કે આપને પસંદ આવે. આપના પ્રતિભાવો મારા માટે પ્રેરક બળ તરીકે કાર્ય કરશે.